🔍 Google'$ 🔍

Popular posts

GUJRAT HISTORY PART:- 1 ( 100 MCQ ) || ગુજરાત નો ઇતિહાસ ભાગ:- ૧

 ગુજરાત નો ઇતિહાસ || History of Gujarat.. 

૧. લોથલ ક્યાં આવેલું છે ?

અમદાવાદ

૨. અશોક નો શિલાલેખ ક્યાં આવેલો છે ?

ગિરનારમાં

૩. રુદ્રદામા નો શિલાલેખ ક્યાં આવેલો છે ?

ગિરનારમાં

૪. મહમદ ગજનીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ?

ભીમદેવ પહેલાનું

૫. ગુજરાત ના ઈતિહાસ માં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

મહમદ બેગડો

૬. મોઢેરાનું સૂર્યમંદિર કોણ સ્થાપિત કર્યું હતું ?

ભીમદેવ સોલંકી

૭. કર્ણાવતી સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું ?

કર્ણદેવ પહેલાએ

૮. અમદાવાદ સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું ?

અહમદશાહ બાદશાહે

૯. ગુજરાત ના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

કુમારપાળ

૧૦. અમદાવાદ નું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ?

કુતુબુદીન અહમદશાહે

૧૧. જૂનાગઢ અને ચાંપાનેર નો કિલ્લો કોણે જીત્યો હતો ? 

મહમદ બેગડાએ

૧૨. ગિરનાર ના શિલાલેખો સોંપ્રથમ કોને પ્રાપ્ત થયા હતા ? 

કર્નલ ટોડને

૧૩. પારસીઓ સૌ પ્રથમ ક્યાં બંદરે ઉતર્યા હતા ?

સંજાણ

૧૪. ધોળકા શહેર કયા નામ થી પહેલાં પ્રચલિત હતું ? 

વિરાટનગર

૧૫. કુંભારિયા ના દેરાં કોણે બંધાવ્યા હતા ?

વિમળ શાહે

૧૬. ગુજરાત વિદ્યાપઠની સ્થાપના કઇ સાલમાં થઈ હતી ?

૧૯૨૦

૧૭. ગુજરાત વિદ્યાપઠની સ્થાપના કોણે કરી હતી ?

ગાંધીજીએ

૧૮. ગુજરાત નો સુવર્ણયુગ ક્યાં વંશમાં હતો ?

સોલંકી

૧૯. દેલવાડાના દેરાં કોણે બંધાવ્યા હતા ?

વસ્તુપાળ તેજપાલ

૨૦. કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નાં અનુયાયી બન્યા ?

ખેડા

૨૧. ગુજરાત માં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર ક્યા રાજવી હતા ?

સયાજીરાવ ગાયકવાડ

૨૨. ગુજરાત માં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ચંદુલાલ દેસાઈ

૨૩. ગુજરાત નો પ્રથમ સત્યાગ્રહ ક્યો હતો ?

ખેડા

૨૪. આરઝી હકૂમત ની આગેવાની કોણે લીધી હતી ?

રતુભાઇ અદાણી

૨૫. ગાંધીજી એ સૌપ્રથમ આશ્રમ કયા સ્થાપ્યો હતો ? 

કોચરબ

https://www.naukrimahiti.com/search/label/General%20Knowledge?m=1

૨૬. ધરાસણા સત્યાગ્રહ ની આગેવાની કોણે લીધી હતી ?

સરોજિની નાયડુ

૨૭. બારડોલી સત્યાગ્રહ શા કારણે થયો હતો ?

જમીન પર ની મહેસૂલ ઓછી કરવા

૨૮. ગુજરાત માં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી ? 

અલપખાન

૨૯. અકબર નો ગુજરાત પર વિજય કઈ સાલ માં થયો હતો ? 

૧૫૭૩

૩૦. લોથલ સંસ્કૃતિ ની શોધ સર્વપ્રથમ કઈ સાલ માં થાય હતી ?

૧૯૫૪

૩૧. ગુજરાત માં બર્બરક જિષ્ણુ કે અવાંતીનાથા તરીકે ક્યો રાજા પ્રસિદ્ધ થઈ ગયો ? 

સિદ્ધરાજ જયસિંહ

૩૨. ગાંધીજીએ પ્રથમ ખેડૂત આંદોલન ક્યાં થી શરૂ કર્યું હતું ? 

ચંપારણ

૩૩. મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન પાછું કેમ ખેંચી લીધું ?

ચોરિચોરા ની ઘટનાથી

૩૪. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ?

ગોપાલકૃષ્ણ ગોખલે

૩૫. ગુજરાત ના ઈતિહાસ માં ક્યો સત્રિય રાજા સોથી વધુ લોકપ્રિય હતો ? 

રુદ્રદમના

૩૬. કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો ?

હેમચંદ્રાચર્ય

૩૭. ગુજરાત નો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ? 

કર્ણદેવ વાઘેલા

૩૮. સહસ્ત્રલિંગ તળાવ નું બાંધકામ કોણે કરાવ્યું હતું ? 

સિદ્ધરાજ જયસિંહ

૩૯. મહમદ બેગડાની રાજધાની કઇ હતી ?

ચાંપાનેર

૪૦. ગુજરાત ની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી ?

મીનળદેવી

૪૧. ઓરંગઝેબ નો જન્મ ગુજરાત માં ક્યાં સ્થળે થયો હતો ?

દાહોદ

૪૨. અમદાવાદ માં સુરેન્દ્રનાથ બેનરજી  ના અધ્યક્ષ પદે કોંગ્રેસ નું અધિવેશન કઈ સાલ માં ભરાયું હતું ?

૧૯૦૨

૪૩. ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?

પુષ્પગુપ્ત

૪૪. ગુજરાત માં રાષ્ટ્રકુટો ની રાજધાની કઇ હતી ?

વડોદરા

૪૫. મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?

ભીમદેવ સોલંકી ના સમયમાં

૪૬. કર્ણદેવ પહેલો ગુજરાતમાં શા માટે પ્રસિદ્ધ છે ?

તેણે કર્ણાવતી નગરી ની સ્થાપના કરી હતી

૪૭. ગુજરાતની રાજમાતા મીનળદેવી ક્યાં પ્રદેશ ની કુંવારી હતી ?

કર્ણાટક નાં રાજા ની કુંવારી હતી 

૪૮. સિદ્ધરાજ નું પ્રથમ પરાક્રમ કયું હતું ?

તેણે બર્બરક પર વિજય પ્રાપ્ત કર્યો હતો

૪૯. મહમદ બેગડાએ સૂરસ્તરા માં ક્યું નગર વસાવ્યું હતું ?

જાફરબાદ

૫૦. ગુજરાત નો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો ? 

વિસલદેવ વાઘેલા

         

૫૧. ગુજરાત માં મરાઠાઓ ની કાયમી સત્તા ક્યા શહેર માં રહી હતી ?

વડોદરા

૫૨. વડોદરા રાજ્ય ના છેલ્લા રાજવી કોણ હતા ?

પ્રતાસિંહ ગાયકવાડ

૫૩. વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા ?

ફતેહસિંહરાવ ગાયકવાડ

૫૪. ગુજરાતમાં સૌપ્રથમ ક્યા મુઘલ બાદશાહે સત્તા સ્થાપી હતી ? 

અકબર

૫૫. બાદશાહ અકબરના સમય માં ગુજરાતમાં કઈ સવંત શરૂ થઈ હતી ? 

ઇલાહી સવંત

૫૬. સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં ક્યો ધર્મ ફેલાયો ?

વૈષ્ણવ

૫૭. ગિરનાર પર્વત નું પોરણીક નામ શું છે ? 

રેવતક

૫૮. સોલંકી રાજાઓ ના સમય માં ગુજરાત ક્યા નામે ઓળખાતું હતું ?

આનર્ત

૫૯. સિદ્ધરાજ જયસિંહ ક્યાં વંશનો રાજા હતો ?

સોલંકી વંશ

૬૦.૧૯૩૦ માં ગુજરાતના બનેલા ક્યા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યું ?

દાંડીકૂચ

૬૧. ગુજરાતના સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે ?

મુઝફફરશાહ પહેલો

૬૨. ગાંધીજી ના માતા નું નામ શું હતું ?

પૂતળી બાઈ

૬૩. ગુજરાત નો પોરણિક ઈતિહાસ કોના સમય થી શરૂ થાય છે ?

શર્યાતિ

૬૪. મોર્ય કાળ માં ગુજરાતનું પાટનગર કયું હતું ?

ગિરિનગર ( ગિરનાર )

૬૫. ક્યો પ્રદેશ લાટ નામે ઓળખાતો ?

મહી અને રેવા વચ્ચે નો પ્રદેશ 

૬૬. મહાગુજરાત ની રચના માટે નું પ્રચંડ આંદોલન કોણે જગાવ્યું હતું ? 

હિતેન્દ્રભાઈ દેસાઇ

૬૭. કઈ સાલ માં દ્વિભાષી મુંબઈ રાજ્ય ની રચના થઈ ?

૧૯૫૬

૬૮. વડોદરા રાજ્ય નું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે તેના વડા કોણ હતા ?

સર પ્રતાપસિંહ

૬૯. કઈ સાલ માં વડોદરા રાજ્ય નું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું ?

૧૯૪૯

૭૦. કઈ સાલ માં ગુજરાતમાં છપ્પનિયો દુકાળ પડયો હતો ?

ઇ. સ.૧૯૦૦

૭૧. કઈ સાલ માં શિવજીએ સુરત પર આક્રમણ કર્યું હતું ?

૧૬૬૪

૭૨. ૧૮૫૭ના વિપ્લવ માં વડોદરાના ક્યાં ગાયકવાડ રાજા અંગ્રેજો ને વફાદાર રહ્યા  હતા ?

ખંડેરાવ

૭૩. ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવ ની શરૂઆત કયાંથી થઈ હતી ?

અમદાવાદ

૭૪. અમદાવાદ શહેર ની સ્થાપના કઈ સાલ માં થઇ હતી ?

ઇ. સ.૧૪૧૧

૭૫. ગુજરાત કોલેજ ની સ્થાપના કઈ સાલ માં થઇ હતી ?

ઇ. સ.૧૮૭૯

https://www.naukrimahiti.com/2020/10/knowledge-of-computer-basics.html?m=1

૭૬. ગુજરાત ના કલાગુરુ નું બિરુદ કોને મળ્યું છે ?

રવિશંકર રાવળ

૭૭. ગુજરાતના મુક્સેવક તરીકે કોણ ખ્યાતિ પામ્યું છે

રવિશંકર મહારાજ

૭૮. કીર્તિમંદિર ક્યાં નેતા નું જન્મસ્થળ નું સ્મારક છે ?

ગાંધીજી

૭૯. દાંડીકૂચ ની શરૂઆત ગાંધીજી એ ક્યારે કરી હતી ?

૧૨ માર્ચ ૧૯૩૦ 

૮૦. ગાંધીજી ની હત્યા દિલ્હી માં ક્યાં સ્થળે થય હતી ? 

બિરલા ભવન

૮૧. સોમનાથ ના યાત્રાળુ નો યાત્રાવેરો કોણે માફ કર્યો હતો ? 

મીનળદેવી 

૮૨. શ્રી કૃષ્ણ ના શાસન માં ગુજરાતની રાજધાની કઇ હતી ?

દ્વારિકા

૮૩. ગુજરાત કોલેજ ની સ્થાપના કઈ સાલ માં થઇ ?

૧૮૭૯

૮૪. અમદાવાદ ની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? 

અહમદશાહ

૮૫. સીદી સઈદની જાળી કઈ મસ્જિદ માં છે ?

શેખ સીદી સઈદની મસ્જિદ

૮૬. ગુજરાતનો પ્રથમ મુધલ સુબેદાર કોણ હતો ?

મિર્ઝા અઝીઝ કોકા

૮૭. કયા મુધાલ બાદશાહે અમદાવાદ માં ટંકશાળ સ્થાપી હતી ? 

અકબર

૮૮. ગુજરાતમાં મુશાયરાની શરૂઆત કોણે કરવી હતી ?

અબ્દુલ રહીમ ખાનેખાનાન

૮૯. સુપ્રસિદ્ધ રાણકીવાવ કોણે બાંધવી હતી ?

રાણી ઉદમતીએ

૯૦. બારડોલી તાલુકાની લડત એ ત્યાંના ક્યાં વર્ગ ની લડત હતી ?

ખેડૂત

૯૧. મહાત્મા ગાંધીએ ગુજરાતની કય લડત ને ધર્મયુદ્ધ નું નામ આપ્યું હતું ? 

અમદાવાદ મીલ સત્યાગ્રહ

૯૨. પારસી ઓ પોતાના ધર્મના પ્રતીક તરીકે કોની અદબ કરે છે ?

અગ્નિ  ( આતશ )

૯૩. ગુજરાતમાં સોલંકી વંશની સત્તા ક્યાં રાજા ના સા સમયે સ્થપાઈ ?

મૂળરાજ

૯૪. સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતો ? 

ત્રિભુવનપાલ

૯૫. વિશ્વરૂપ વિષ્ણુ ની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે ?

શામળાજી

૯૬. બાદશાહ નો હજીરો નામ ની ઈમારત અમદાવાદ માં ક્યાં સ્થળે આવેલી છે ? 

માણેક ચોકમાં

૯૭. હું કૂતરાં ની મોત મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહી આવું ? આ કોનું વિધાન છે ? 

ગાંધીજી

૯૮. ઇ. સ ૧૮૫૭ ની ક્રાંતિ દરમિયાન મહત્વ નો ભાગ ભજવનાર ક્યો નેતા ગુજરાતમાં આવ્યો હતો ? 

તાત્યા ટોપે

૯૯. મહાત્મા ગાંધીની જન્મજયંતી ને ક્યાં પ્રચલિત નામ થી ઓળખવામાં આવે છે ? 

રેંટિયા બારશ

૧૦૦. મહાત્મા ગાંધીએ આધ્યાત્મિક ગુરૂ તરીકે 

 કોને સ્વીકાર્યા હતા ? 

શ્રીમદ્ રાજચંદ્ર

https://www.naukrimahiti.com/2020/10/constitution-of-india.html?m=1

0 Komentar untuk "GUJRAT HISTORY PART:- 1 ( 100 MCQ ) || ગુજરાત નો ઇતિહાસ ભાગ:- ૧"

Back To Top